GSTV
Home » News » VIRAL: કોલાવેરી ડી… પર દાદી-પૌત્રની ધમાલ, TikTokનો આ સુપર ક્યુટ વીડિયો તમે જોયો કે નહી

VIRAL: કોલાવેરી ડી… પર દાદી-પૌત્રની ધમાલ, TikTokનો આ સુપર ક્યુટ વીડિયો તમે જોયો કે નહી

ભલે TikTok એપની કેટલી પણ આલોચના કેમ ન થાય પરંતુ તેના કેટલાંક વીડિયો ન માત્ર વાયરલ થાય છે પણ હ્રદયને પણ પસંદ આવે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાદી-પૌત્રની જોડી પ્રખ્યાત ગીત કોલાવેરી ડી… પર મસ્તી કરી રહ્યાં છે. વીડિયોમાં દાદી પોતાના પૌત્રનો ભરપૂર સાથ આપે છે અને સૂપર ક્યૂટ લાગી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ વીડિયોને શેર કરતા જણાવ્યું કે ટિકટોકના કેટલાંક વીડિયો સુપર ક્યુટ લાગે છે. ટવિટ કરતાની સાથે આ વીડિયોને વાયરલ થવામાં જરા પણ વાર લાગતી નથી.

મજાની વાત એ છે કે દાદીના બીજા વીડિયો હાજર છે. જેને TikTok યૂઝર @akshaypartha એ શોર કર્યો છે.

અમને તો દાદી-પૌત્રીની આ જોડી ખૂબ જ પસંદ આવી છે. જુની પેઢી અને નવી જનરેશનની આ જુગલબંધી ખુબ જ મસ્ત છે.

READ ALSO

Related posts

કાંકરીયા અકસ્માતમાં મોતને ભેટેલા મોહમદ ઝાયેદ મોમિનનો નીકળ્યો જનાઝો, જુવાનજોધ દિકરાને પિતાએ આપી કાંધ

Nilesh Jethva

PM મોદી હિન્દીમાં સંબોધન કરે તે આ નવા બનેલા સાંસદને ગમતું નથી, હિન્દી બનામ અન્ય ભાષાનો વિવાદ છેડ્યો

Riyaz Parmar

MRI સ્કેન કરાવવા જઈ રહ્યા છો, ભૂલથી પણ આ વસ્તું પહેરીને જશો તો થઈ શકે છે મોત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!