GSTV

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે ‘ચોરી ઉપરથી સીનાજોરી’ : દાણીલીમડા સ્કૂલની માન્યતા રદ્દ કરવાની હતી ત્યારે જ સંચાલકો ગેરહાજર રહ્યા

પરીક્ષા

બિનસચિવાલયની પરીક્ષા મામલે સંડોવાયેલી દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલના સંચાલકોની અવડચંડાઈ સામે આવી છે. સ્કૂલની માન્યતા રદ્દ કરવા અંગેની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર રહ્યા. ત્યારે DEOએ સુનાવણી માટે સ્કૂલ સંચાલકને આપી અંતિમ તક આપી છે. અંતિમ તકમાં સ્કૂલ સંચાલકો ગેરહાજર રહેશે તો માન્યતા રદ્દ કરવા ભલામણ કરવામાં આવશે. ગેરરીતિ મામલે સ્કૂલે આપેલા ખુલોસાને ડીઇઓએ માન્ય રાખી નથી. ખુલાસામાં સ્કૂલ સંચાલકોની દલીલ હતી કે, સમગ્ર બનાવ અમારી જાણ બહાર થયો છે અને જે સ્ટાફ આ ઘટનામાં જોડાયેલો હતો તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલમાં ગેરરીતિ મામલે કેટલાક લોકોની ધરપકડ કરાઇ હતી.

READ ALSO

Related posts

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

કોરોનાનું કેવી રીતે થાય છે ટેસ્ટિંગ, આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

Nilesh Jethva

રાજ્યના આ ગામના સરપંચે ગરીબોની સેવા કરવા પરિવારના દાગીના મુક્યા ગીરવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!