GSTV
Home » News » ‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે આપેલા નિવેદન અંગે ટિપ્પણી કરતા જણાવ્યુ હતુ કે, સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. સંતોષ ગંગવારે આપેલા નિવેદનથી સરકારની મોટી નિષ્ફળતા સામે આવી છે.

ભાજપ સરકાર ઉત્તર ભારતીયોનું અપમાન કરી છે. અધિરે આ પ્રકારનું નિવેદન સંતોષ ગંગાવારની ટિપ્પણી બાદ આપ્યુ છે. સંતોષ ગંગવારે જણાવ્યુ હતુ કે, દેશમાં રોજગારીની કોઈ કમી નથી. પરંતુ ઉત્તર ભારતના લોકોમાં પુરતા પ્રમાણમાં યોગ્યતા નથી.

Read Also

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!