GSTV
Home » News » એપ્રિલ મહિનાથી અદાણી કંપની આગામી 50 વર્ષ માટે એરપોર્ટનું સંચાલન કરશે પેસેન્જર દીઢ ચૂકવાશે આટલા રૂપિયા

એપ્રિલ મહિનાથી અદાણી કંપની આગામી 50 વર્ષ માટે એરપોર્ટનું સંચાલન કરશે પેસેન્જર દીઢ ચૂકવાશે આટલા રૂપિયા

અમદાવાદ એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગલની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. મનોજ ગંગલને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. અદાણી કંપની આગામી એપ્રિલ મહિનામાં એરપોર્ટનું સંચાલન કરશે ત્યાં સુધી ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.

પેસેન્જર દીઢ ચૂકવાશે આટલા રૂપિયા

અદાણી કંપની 50 વર્ષ માટે એરપોર્ટનું સંચાલન કરશે જે ઓથોરિટીને પેસેન્જર દીઠ રૂ 168 ચુકવશે. હવે નવા ડિરેક્ટરની નિમણુંક કરાશે નહીં. એરપોર્ટ એટીસીનો સીનિયર અધિકારી અને ખાનગી કંપનીના નિયુક્ત સીઈઓ બંને એરપોર્ટનું સંચાલન કરશે. ડીજીસીએના ઇન્સ્પેકસનમાં રનવે રીફ્રેસના ફિક્સન રિપોર્ટની કામગીરીમાં એરપોર્ટ ડિરેક્ટરની ગંભીર બેદરકારી બહાર આવી હતી.

Read Also

Related posts

ગેસ લીકેજને કારણે ૩૦થી વધુ લોકોને ગુંગણામણ, ધારાસભ્ય સહિતના લોકો પહોંચ્યા હોસ્પિટલે

Nilesh Jethva

સીટી બસની ટક્કરે મોતને ભેટેલા બે માસુમની અંતિમયાત્રામાં સર્જાયા હ્યદયદ્રાવક દ્રસ્યો

Nilesh Jethva

ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞમાં આ 51 શક્તિ પીઠની પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!