GSTV
Ahmedabad Trending ગુજરાત

મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ માટે આવ્યા માઠા સમાચાર

મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ પર મોંઘવારીનો ડોઝ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરાયો છે. પીએનજી ગેસમાં બે રૂપિયાનો વધારો કર્યો કારયો છે. અને નવો ભાવ 26 રૂપિયા 24 પૈસા થયો છે. જ્યારે સીએનજીમાં એક રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 55 રૂપિયા 95 પૈસા થયો છે. આમ, અમદાવાદીઓ પર વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV