GSTV

શર્ટ વિનાના યુવાનો સાથે ભીના કપડાંમાં સેક્સી અભિનેત્રીનો સૌથી હોટ વીડિયો થયો વાયરલ

Last Updated on January 25, 2020 by Pravin Makwana

બોલિવુડ એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેના વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ફિલ્મ કમાન્ડોથી ચર્ચામાં આવેલી અદા હાલમાં પણ એક વીડિયો શેર કરી ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે વરસાદમાં ફિલ્મી ગીત પર શૂટીંગ કરી રહી છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આદા શર્મા કા ટીપ ટીપ બરસા પાની 2.0’આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

અદા શર્માએ શેર કરેલો આ વીડિયોને હજું એક દિવસ પણ નથી થયું અને 7 લાખ લોકોએ આ વીડિયો વારંવાર જોયો છે. આ વીડિયોને જોતા લાગે છે કે, આ કોઈ ફિલ્મના શૂટીંગનો વીડિયો છે. અદા શર્મા હાલમાં વિદ્યુત જામવાલાની સાથે કમાન્ડો 3માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેના કામના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. અદા શર્મા અમુક સમયના અંતરે સોશિયલ મીડિયામાં આવી આવા વીડિયો અપલોડ કરી ચર્ચામાં રહેતી હોય છે.દરેક વીડિયોમાં તેનો અલગ જ અંદાજ જોવા મળે છે.

View this post on Instagram

What do you want for Christmas? I'm no santa …just asking out of curiosity ? btw I'm a little careful wishing for stuff coz I actually get what I want…. I think Santa has a crush on me ??? so maybe you can tell me what u want and I'll put in a word …. सिफारिश 87.3% of the times it works This is my version of #jinglebells Indian style …Merry Christmas to all of you !! . . . (park avenoooo, coconut milk vegetable steoooo , Peacock bluuuuu, internal revenue I wanted to rhyme this post but now I'm too sweaty and hungry and I wanted to quickly upload this ) . All I want for Christmas is whoooo…guess whoo..even I can't guess but u can if u have nothing else to dooooo… #merrychristmas #christmas #christmasdance

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

જણાવી દઈએ કે, અભિનેત્રી અદા શર્માએ અભ્યાસ પુરો કર્યા બાદ વર્ષ 2008માં આવેલી હોરર ફિલ્મ 1920થી બોલિવુડમાં ડેબ્યું કર્યું છે. 1920ની સફળતા બાદ અનેક ફિલ્મોમાં રોલ ભજવ્યો છે.

READ ALSO

Related posts

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!