GSTV

આ હૉટ Actress સામે પ્રોડ્યુસરે કરી ગંદી ડિમાન્ડ ‘કામના બદલે તેણે બેડ શેર કરવા કહ્યું અને…’

actress

કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર મુદ્દા પર બોલીવુડની સાથે અનેક ક્ષેત્રીય સિનેમાના સ્ટાર્સે આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. તાજેતરમાં જ તેલુગુ એક્ટ્રેસ (Actress) વાણીએ પણ પોતાના અનુભવો શેર કર્યા છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ વાણીએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે ટીવી સીરીયલ દેવમંગલના સહારે ઘણી લોકપ્રિયતા મેળવવામાં સફળતા મેળવી.

actress

તેણે આ શૉમાં સત્યાનો રોલ નિભાવ્યો હતો. ટીવી સીરીયલ્સ બાદ તેણે સાઉથ ફિલ્મોની વાટ પકડી હતી અને ગત વર્ષે તેલુગુ ફિલ્મના સહારે તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી.

actress

Actress સાથે થઇ એડજસ્ટ કરવાની વાત

એક ઇન્ટરવ્યુમાં વાણીએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી અને જણાવ્યું કે તે સમજી ન શકી જ્યારે કેટલાંક લોકોએ તેની સાથે એડજસ્ટ કરવાની વાત કરી હતી.

actress

તેણે જણાવ્યું કે તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યા બાદ તેણે કાસ્ટિંગ કાઉચ સાથે ડીલ કરવી પડી હતી. વાણીએ જણાવ્યું કે જ્યારે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે એક પ્રોડ્યુસરે તેને બેડ શેર કરવા કહ્યું હતું.

actress

વાણીએ તેમ પણ જણાવ્યું કે તેને ક્યારેય સીધી જ અપ્રોચ કરવામાં નથી આવી પરંતુ તેના મેનેજરના સહારે લોકોએ તેને અપ્રોચ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે આવા કૉલ્સ પર ક્યારેય ધ્યાન નથી આપ્યુ.

actress

જણાવી દઇએ કે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ વાણે તાજેતરમાં જ તમિલ ફિલ્મ Oh my Kadavuleમાં પણ કામ કર્યુ છે.

તેણે કહ્યું કે, ફિલ્મોમાં કામ કરવા માટે હું આતુર નથી. જ્યારે પણ મારુ મન કરશે, હું ટીવીની દુનિયામાં પરત ફરી શકુ છું. મને લાગે છે કે જે એક્ટ્રેસીસને મોટા સ્ટાર બનાવાની મહત્વાકાંક્ષા છે, તે જ આ પ્રકારની ઑફર સ્વીકારે છે. કદાચ તેને લાગતુ હશે કે આ જ તેના માટે સાચો રસ્તો હશે. તેનો અર્થ એ નથી કે મોટા સ્ટાર્સ મહેનત નથી કરતાં. તે હકીકત છે કે ટૉપ સ્ટાર બનવા માટે એક્ટર્સે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.

Read Also

Related posts

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari

ખેડુતો આનંદો! કેન્દ્ર સરકારનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લીધો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!