GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

હોટ એક્ટ્રેસ સોફિયા હયાતે તેના પતિ પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો કારણ

મુંબઈ: એવું લાગે છે કે એક્સ બિગ બોગ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત અને તેના પતિની વચ્ચે હજુ લડાઈ ખત્મ થઈ નથી! મોડલથી નન બનેલ સોફિયા હયાતે થોડા મહિના પહેલા જ પોતાના પતિ સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

તેણે પતિને વિશ્વાસઘાતી કહીને પોતાના ઘરેથી કાઢી મૂક્યો હતો. સોફિયા હયાતે પોતાનાથી 10 વર્ષ નાના યુવક સાથે ગયા જ વર્ષે જ લગ્ન કર્યા હતાં. તેણે આરોપ લગાવ્યો હતો કે તેણે તણાવ અને આઘાતની સ્થિતીના લીધે તેણે પોતાના બાળકને પણ ખોઈ દીધું હતું.

હવે સોફિયા હયાત ફરી ચર્ચામાં આવી છે. સોફિયાએ ફરીથી પોતાના પતિની વિરુદ્ધ ચોંકનારા આરોપ લગાવ્યો છે. સોફિયાએ હવે પોલીસ ફરિયાદ કરી છે કે તેના પતિએ અલગ થવાનું હતું તે દરમિયાન સોફિયાનું ગળું દબાવીને મારવાની કોશિશ કરી હતી.

સોફિયાએ જણાવ્યું હતું કે, હા આ સાચું છે. બ્લાડે મને ગળું દબાવીને મારવાની કોશિશ કરી હતી. મે જે કર્યું તે બહુ જ જરૂરી હતી. પોલીસે હવે તેની શોધખોળ કરી રહી છે. મેં ગઈ કાલે તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે. અમને એ નથી ખબર કે તે લંડનમાં છે કે રોમાનિયામાં.

સોફિયાએ જણાવ્યું હતું કે, પોલીસ વિચારે છે કે તેને ઓછું મગજ છે, તેને કંઈ યાદ રહેતું નથી, ખોટું બોલે છે અને તમને સમજાવવાની કોશિશ કરે છે કે તમે વસ્તુની કલ્પના કરો છો.

સોફિયાએ જણાવ્યું હતું કે, હા આ સાચું છે. બ્લાડે મને ગળું દબાવીને મારવાની કોશિશ કરી હતી.

Related posts

વિશ્વભરમાં Coronaનો કહેરઃ આ ત્રણ રાજ્યમાં દર્દીઓની સંખ્યાએ તોડ્યા દરેક રેકોર્ડ

Dilip Patel

કોંગી ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં રાખવાનો જિલ્લા ભાજપનો ભારે વિરોધ, રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

શરમથી માથુ ઝુકી જાય તેવી ઘટના, હોસ્પિટલનું બિલ ન ચુકવી શક્યા તો દર્દીને બેડ સાથે બાંધી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!