ફિલ્મ અને ટેલીવિઝન અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે કાલે પોતાનો જન્મદિવસ ગ્રાન્ડ અંદાજમાં ઉજવ્યો છે. તે કાલે એટલે કે, છેલ્લા મંગળવારે 30 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીએ ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીના પોતાના મિત્રોની સાથે પોતાના આ ખાસ દિવસને સેલિબ્રેટ કર્યો છે. શ્વેતાએ મુંબઈના એક બારમાં આ ગ્રાંડ પાર્ટી ગોઠવી હતી. આ પાર્ટીમાં ઘણા જાણીતા ચેહરા પણ પહોંચ્યા હતા.

શ્વેતા બાસુ પ્રસાદની પાર્ટીમાં આ રીતે થઈ રહી હતી મસ્તી
શ્વેતા બાસુ પ્રસાદની પાર્ટીમાં લોકોએ ખૂબ મસ્તી કરી હતી. તેની ઈનસાઈડ ફોટો તમારી સામે છે.


પાર્ટીમાં લોકોએ કર્યો ડાંસ
લોકોએ પાર્ટી દરમિયાન ઘણો ડાંસ કર્યો અને તેની ઘણી ફન ફોટો પણ સામે આવી ગઈ છે.
સામે આવી ગ્રાન્ડ પાર્ટીની ફોટો
અભિનેત્રીની ગ્રાન્ડ પાર્ટીની ઘણી બધી ફોટો સામે આવી છે. આ ફોટોમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી નજર આવી રહ્યા છે.

પાર્ટીમાં પહોંચ્યા હતા ઘણા સ્ટાર્સ
શ્વેતા બાસુ પ્રસાદની પાર્ટીમાં ટીવીના બીજા ઘણા જાણીતા અભિનેતા પણ પહોંચ્યા હતા.
શ્વેતાએ શેર કરી આ ફોટો
પાર્ટીની ફોટો ખુદ શ્વેતાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
પાર્ટીમાં પહોંચ્યા નવાજુદ્દીન
શ્વેતા બાસુ પ્રસાદે અભિનેતા નવાજુદ્દીનની સાથે પણ સારો સમય વિતાવ્યો છે. તેમણે પણ પાર્ટીમાં પહોંચી અભિનેત્રીને શુભકામના આપી હતી.

પાર્ટીમાં પહોંચ્યા હતા ક્લોઝ ફ્રેંડ્સ
અભિનેત્રીની પાર્ટીમાં ઘણા ક્લોઝ ફ્રેંડ્સ પહોંચ્યા હતા. નવાજુદ્દીન સિદ્દીકી, સાકિબ સલીમ, સુહૈલ નેય્યર અને ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
અભિનેત્રીનો લુક હતો ઘણો સારો
શ્વેતા બાસુ પ્રસાદે રેડ ડ્રેસની સાથે બોલ્ડ મેકઅપ કેરી કર્યો હતો. તેમણે વાળને ટાઈ કરીને રાખ્યા હતા. અભિનેત્રીનો લુક પણ ઘણો સારો લાગી રહ્યો હતો.

પાર્ટીમાં સૌએ કર્યું ઘણુ એન્જોય
લોકોએ પાર્ટીમાં ઘણુ એન્જ્યો કર્યું. તેની ફોટોને જોઈને પણ તમે અંદાજ લગાવી શકો છો.
પાર્ટીમાં દેખાયો સૌનો કુલ લુક

પાર્ટીમાં પહોંચ્યા બધા અભિનેતા ઘણા કૂલ લાગી રહ્યા છે. બધાએ ઓકેજનના હિસાબથી ડ્રેસ કેરી કર્યો હતો.
સાકીબ સલીમની સાથે કર્યું હતુ કામ
જણાવી દઈએ કે, શ્વેતા છેલ્લી વખત Z 5 ફિલ્મ, કોમેડી કપલમાં સાકિબ સલીમની સાથે જોવા મળી હતી.

ટીવી શોમાં પણ કર્યુ હતુ કામ
તેણીએ લોકપ્રીય ટેલીવિઝન શો ‘કહાની ઘર ઘર કી’ માં એક બાળ કલાકારના રૂપમાં કામ કર્યુ હતુ. કરિશ્મા કા કરિશ્મા શોમાં પ નજર આવી ચૂકી છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ