GSTV
Home » News » સલમાન ઘણી વાર ઘરે આવ્યો અને રાત રહ્યો છે, આ HOT હિરોઈને 9 વર્ષે કર્યો ખુલાસો

સલમાન ઘણી વાર ઘરે આવ્યો અને રાત રહ્યો છે, આ HOT હિરોઈને 9 વર્ષે કર્યો ખુલાસો

53 વર્ષનો સલમાન ખાન લગ્ન ક્યારે કરશે આ પ્રશ્નનો જવાબ કોઈ જાણતું નથી. જ્યાં સલમાન ખાન આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ તે પ્રશ્ન ટાળી નાખે છે. અત્યાર સુધી સલમાન ખાનના પરિવારને ખબર નથી કે ભાઈજાન લગ્ન ક્યારે કરશે. સલમાન ખાન હંમેશાં તેના અફેરને લઈને ચર્ચામાં વઘારે રહે છે. તેમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે. જે સલમાન ખાનની ગલૅફ્રેન્ડ કહેવાતી શિલ્પા શેટ્ટી એ અચાનક સલમાનના સંબંધને લઈને મૌન તોડ્યું છે.

બંનેના સંબંધો કોઈ મોડ પર પહોંચ્યા નથી

90 ના દાયકા દરમિયાન સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના અફેરને ચર્ચા થઈ હતી. બંનેએ જાહેરમાં તેમના સંબંધ સ્વીકાર્યા નથી. તે દિવસો દરમિયાન બન્ને સ્પોટમાં વારંવાર સાથે જોવા મળતા હતા. બંનેના સંબંધો કોઈ મોડ પર પહોંચ્યા નથી. તેથી શિલ્પા શેટ્ટીએ બિઝનેસ મેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના 9 વર્ષ પછી શિલ્પા શેટ્ટીએ સલમાન ખાન અને તેના સંબંધ પર મૌન તોડ્યો છે. શિલ્પાએ કહ્યું કે સલમાન ઘણી વાર ઘરે આવ્યો અને રાત રહ્યો છે.

જૂના દિવસોને યાદ કરતા સલમાન પણ રડતો હતો

સલમાન ક્યારેક તેના પિતા સાથે ડ્રિંક્સ પીતો હતો. શિલ્પાએ કહ્યું, “મને યાદ છે જ્યારે પિતાનું મૃત્યુ થયું ત્યારે સલમાન ઘરે આવ્યો અને સીધો જ ટેબલ પર પાસે ગયો. જે ટેબલ પર પાપા અને સલમાન એક સાથે ડ્રિંક્સ પીતા હતા. જૂના દિવસોને યાદ કરતા સલમાન પણ રડતો હતો. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. જેમાં દસ, શાદી કરકે ફસ ગયા યાર, ઓજાર, ફિર મિલેંગે અને ગર્વ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Related posts

2014મા ઓડિશામાં એક સીટ મેળવનાર ભાજપનું સારૂ પ્રદર્શન

Mansi Patel

રાહુલ ગાંધી અમેઠીથી હારી જશે તો નવજોત સિંહ સિદ્ધુ રાજનીતિને અલવિદા કરી દેશે

Mayur

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસનો વિખવાદ ભાજપને ફળ્યો, તમિલનાડુમાં ડીએમકેની લહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!