GSTV
Home » News » ડિનર ડેટ પર એવો ડ્રેસ પહેરી નીકળી જેકલીન, વાયરલ થઈ ગયા ફોટા

ડિનર ડેટ પર એવો ડ્રેસ પહેરી નીકળી જેકલીન, વાયરલ થઈ ગયા ફોટા

અત્યારે જેકલીન તેના હોમટાઉન શ્રી લંકામાં છે. અને ત્યાંથી કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેકલીન તેના દોસ્તો સાથે જોવા મળે છે. જેકલીન મિત્રો સાથે ડિનર માટે નીકળી હતી.

તસવીરોમાં જેકલીન ખૂબ જ હોટ જોવા મળી. તેણે વ્હાઈટ કલરનો સિલ્ક સ્લિપ ડ્રેસ પહેર્યો હતો. કમર ઉપર ચેન બેલ્ટ બાંધ્યો હતો જેમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

View this post on Instagram

My favorite ride is TukTuk 🤪 #colombonights

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

તેને આ ડ્રેસ શાનદાર લાગી રહ્યો હતો. જેકલીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ ફોટા શેર કર્યા છે, જેમાં તે મિત્રો સાથે ડિનર પર ગઈ હતી. બીજા સ્ટાર્સની જેમ જેકલીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તેના મિત્રો સાથે ઘણી મસ્તી કરી હતી.

View this post on Instagram

Mirror selfies for life 💖 #thetravelankas 🦁

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

મિત્રો સાથે ડિનર એન્જોય કરતાં ફોટો પર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેકલીને સ્મોકી આઈની સાથે ન્યૂડ લિપસ્ટિક લગાવી છે.

જેકલીનનો આ સ્ટાઈલિશ લુક લોકોને ઘણો એટ્રેક્ટ કરી રહ્યો છે. સાથે ફોટા બધાને આકર્ષક પણ લાગી રહ્યા છે. તેની ફિલ્મોની વાત કરીએ તો જેકલીન જલદી જ સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ ડ્રાઈવમાં જોવા મળશે.

Read Also

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

આ કારણે Secret Game 2માં મેકર્સે નથી દર્શાવ્યા બોલ્ડ અને સેક્સ સીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!