GSTV

જેક્લીન ફર્નાન્ડીસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી સનસની, એક્ટ્રેસના સેક્સી અંદાજ પર થઇ જશો ફિદા

Last Updated on January 23, 2020 by Mansi Patel

બૉલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ પોતાની એક્ટિંગ અને સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

જૅક્લીન ફર્નાન્ડિઝ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર જેક્લિન ફર્નાન્ઝિસનાં 36.3 મિલિયન ફોલોઅર્સ છે.

જેક્લિનનાં ફોટા જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે.

‘મિસ શ્રીલંકા’નો પુરસ્કાર જીતી ચૂકેલી જેક્લિન, સલમાન ખાન સહિત ઘણા મેગાસ્ટારની સાથે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.

જેક્લિને 2014માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ ‘કિક’માં સલમાનખાન સાથે કામ કર્યુ હતુ.

જેક્લિનનાં પિતા શ્રીલંકામાં મ્યુઝીશિયન છે જે ત્યાંનાં જ રહેવાસી છે અને તેની માતા મૂળ મલેશિયાની છે.

જેક્લિનની માતા એક એરહોસ્ટેસ હતા. ચાર ભાઈ-બહેનોમાં જેક્લિન સૌથી નાની છે અને તેને એક બહેન અને બે મોટા ભાઈ છે.

જેક્લિને પોતાનું ગ્રેજ્યુએશનનું ભણતર યૂનિવર્સિટી ઓફ સિડનીથી માસ કોમ્યુનિકેશનનું કરેલું છે.

ભણવાનું પુરુ કર્યા બાદ તે શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હતી. ત્યારબાદ જલ્દીથી તેણે મોડલિંગ શરૂ કર્યુ હતુ.

જેકલિને સુજૉય ઘોષની ફેન્ટેસી ડ્રામા ‘અલાદીન’થી કરિયરની શરુઆત કરી હતી.

ફિલ્મમાં જેકલીનની સાથે રિતેશ દેશમુખ હતા અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા.

જેક્લિનની પહેલી હિટ ફિલ્મ ઈમરાન હાશ્મીની સાથે આવેલી ‘મર્ડર 2’ હતી. જે 2011માં રિલીઝ થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેક્લિન લક્ષ્મણ રાજ આનંદનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એટેક’માં જૉન અબ્રાહમની સાથે દેખાશે.

જેક્લિને બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તે પોતાની ફિટનેસ અને ડાન્સિંગ મૂવ્સને કારણે પણ ઓળખાય છે.

READ ALSO

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!