વાસ્તવિક જીવનમાં આટલી Bold છે અજય દેવગણની આ અભિનેત્રી, જુઓ Photos

વર્ષ 2018માં અભિનેતા અજય દેવગણની ફિલ્મ રેડમાં તેની પત્નીના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂજને મોસ્ટ સેન્સેશનલ સેલિબ્રિટી પસંદ કરવામાં આવી હતી. ઇલિયાના સોશિયલ મીડિયામાં પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરે છે.

View this post on Instagram

🐷 📸 @andrewkneebonephotography

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

વર્ષ 2018માં અભિનેતા અજય દેવગણની ફિલ્મ રેડમાં તેની પત્નીના પાત્રમાં દેખાયેલી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂજને મોસ્ટ સેન્શેનલ સેલિબ્રિટી પસંદ કરવામાં આવી હતી.

વાસ્તવિક જીવનમાં ઇલિયાના ડિક્રૂજ બોલ્ડ ઈમેજ માટે ઓળખાય છે. ઇલિયાનાની તસ્વીરો ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં ઇલિયાના બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.

View this post on Instagram

Chillin’ 📸 @andrewkneebonephotography ♥️

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

મૈકેફી ‘મોસ્ટ સેન્શેનલ સેલિબ્રિટી’ સર્વેના બારમા સંસ્કરણ મુજબ, હૈકર્સ ઇલિયાનાના નામથી યૂઝર્સને વાઇરસ વાળી વેબસાઇટ્સ તરફથી આકર્ષિત કરે છે.

થોડા દિવસ પહેલા અભિનેત્રી ઇલિયાના ડિક્રૂજે ઈન્સ્ટાગ્રામ પર ટૉપલેસ તસ્વીરો શેર કરીને હોબાળો કર્યો હતો. ઇલિયાનાની બ્લેક એન્ડ વ્હાઈટ ટૉપલેસ તસ્વીરો પર સોશિયલ મીડિયામાં તેમણે ટ્રોલ કરી હતી.

પોતાના અંગત જીવનને લાઇમલાઇટથી દૂર રાખનારી ઇલિયાનાને લઇને વચ્ચે સમાચાર ફેલાયા હતા કે તેમણે પોતાના બૉયફ્રેન્ડ એન્ડ્ર્યુ નીબોન સાથે ચુપચાપ લગ્ન કરી લીધા છે. પરંતુ આ વાત તેમણે જાહેરમાં સ્વીકારી નહોતી. આ સિવાય ઇલિયાનાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતાં.

ઇલિયાના ડિક્રૂજની પત્ની એન્ડ્ર્યુ નીબોન ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર છે. બંનેનો સંબંધ બોલીવુડમાં કોઈ સેલિબ્રિટીથી છુપાયેલો નથી. થોડા વર્ષ પહેલા એક એવોર્ડ સેરેમનીમાં સાથે જોવા મળ્યા બાદ તેમનો સંબંધ વધુ ચર્ચામાં આવ્યો હતો.

ઇલિયાના છેલ્લા 4 વર્ષથી નીબોનને ડેટ કરી રહી છે અને હવે તે જાહેરમાં પોતાની રિલેશનશિપને સ્વીકારી રહી છે.

હવે ઇલિયાના જૉન અબ્રાહમની સાથે પાગલપંથી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ચાલુ વર્ષના અંતમાં એટલેકે 6 ડિસેમ્બર 2019ના રોજ રીલીઝ થવાની છે.

ઇલિયાનાએ બૉલીવુડમાં પોતાનુ સ્થાન બનાવ્યું નથી, પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઇલિયાના ખૂબ મોટું નામ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter