GSTV
Bollywood Entertainment Photos Trending

20 વર્ષની આ બોલ્ડ હસીનાએ ઈંસ્ટાગ્રામ પર દેખાડ્યા તેના પ્રાઈવેટ ટેટુ, બ્રેસ્ટ નીચેના ટેટુને જોતાં આંખો ફાટી જશેઃ ફેન્સના છૂટી ગયા પરસેવા

20 વર્ષની ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ખૂબ જ હોટ હોવાની સાથે સાથે બોલ્ડનેસના મામલે મોટી એક્ટ્રેસને પણ પાછળ રાખી દે છે. ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી અવનીતે તેની કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને ફેન્સના પરસેવા છૂટી ગયા છે. અવનીતના હોટ ફોટો જોઈને લોકોની આંખો પહોળી રહી ગઈ છે. અવનીત કૌરે આ પોસ્ટ દ્વારા તેના પ્રાઈવેટ ટેટૂઝને ફ્લોન્ટ કર્યા છે. અવનીતે એવી જગ્યાએ ટેટૂ કરાવ્યા કે ફેન્સ સહિત જોનાર હરકોઈ વ્યક્તિ દંગ રહી જાય છે.

આ ફોટામાં અવનીત કૌરનો ચહેરો દેખાતો નથી, પરંતુ અભિનેત્રીની પીઠ પર એક આકર્ષક ટેટૂ ચોક્કસપણે જોઈ શકાય છે. અવનીતના આ ટેટૂને ધ્યાનથી જોવામાં આવે તો વચ્ચે ફૂલ-પાંદડા અને તીર જેવી ડિઝાઈનવાળી સિંહણનું ચિત્ર પણ બનાવેલું છે.

અવનીતે તેના બ્રેસ્ટની નીચે ટેટૂ બતાવવા માટે એક અલગ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. આ ફોટામાં પણ અવનીતનો ચહેરો જોઈ શકાતો નથી, પરંતુ તમને આ તસવીરમાં તેના પ્રાઈવેટ ટેટૂની ઝલક ચોક્કસ જોવા મળશે.

અવનીત કૌરનો આ પોઝ જોઈને ફેન્સ તેના ટેટૂ, તેના ફિગરની સાથે બોલ્ડનેસના દિવાના બની ગયા છે. આ ફોટામાં અવનીતના ટેટૂને ખૂબજ નજીકથી જોઈ શકાય છે. આ ટેટૂમાં કમળના ફૂલ અને ચંદ્રને કર્વ ડિઝાઈનમાં બનાવવામાં આવ્યા છે.

ત્રીજું ટેટુ અવનીતની જાંઘ ઉપર જોવા મળી રહ્યું છે. આ ટેટુમાં એવરી ફ્લાવર મસ્ટ ગ્રો થોરોલી, અર્થાત દરેક ફૂલ સંપૂર્ણ ખીલવું જોઈએ એવી કહેવત કોતરાવી છે. અવનીતના આ ફોટોમાં પણ તેનો ચહેરો કપાયેલો છે. તેણે એવી રીતે ફોટા મુક્યા છે કે લોકો તેના ચહેરાને નહીં પરંતુ તેના શરીર પરના ટેટુ પર આકર્ષિત થાય.

આ સીરીઝનો આ એકમાત્ર ફોટો છે જેમાં અવનીતનો ચહેરો દેખાઈ રહ્યો છે. રેડ લિપ્સટીક અને હળવો મેકઅપ તેના ચહેરાની સુંદરતામાં ઓર વધારો કરે છે. અવનીત પણ તેના બ્રેસ્ટ નીચેના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ટેટૂની સાથે આ ફોટામાં અવનીતના બોલ્ડ ટોપ પરથી નજરો હટાવવી ફેન્સ માટે મુશ્કેલ બની રહે તેવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા

Akib Chhipa

અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ

GSTV Web Desk

IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર

GSTV Web Desk
GSTV