GSTV
Home » News » અભિનેત્રી દિશા પટનીનો સ્ટાઈલિશ અંદાજ, બ્લેક ગાઉનમાં લાગી રહી છે અત્યંત ખૂબસૂરત

અભિનેત્રી દિશા પટનીનો સ્ટાઈલિશ અંદાજ, બ્લેક ગાઉનમાં લાગી રહી છે અત્યંત ખૂબસૂરત

અભિનેત્રી દિશા પટનીની ગણતરી અત્યંત ખૂબસુરત સ્ટાર્સમાં થાય છે. અભિનેત્રીનો સ્ટાઈલીશ લૂક તેને વધુ આકર્ષક બનાવે છે. સાથે સાથે તેમની સ્ટાઈલ સેન્સ પણ અત્યંત બોલ્ડ છે. પોતાની ફિલ્મ મલંગનાં પ્રમોશન માટે તેઓ એક પછી એક તેમનાં બોલ્ડ અને ફેશનેબલ અંદાજમાં નજરે આવી રહી છે.

તેની શરૂઆત તેમણે મલંગનાં ટ્રેલર લોન્ચ સાથે જ દેખા દીધી હતી. જેમાં દીશા લીલા કલરનાં શિમરી બોડીકોન ડ્રેસમાં નજરે આવી હતી. એક વખત ફરીથી દિશાનો બોલ્ડ અંદાજ દર્શકો ઈન્ડિયન આઈડલનાં સેટ પર જોશે. જેમાં તેઓ કાળઆ રંગનાં આઉટફિટમાં નજરે આવી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!