GSTV
Bollywood Entertainment Trending

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં એક્ટ્રેસની ધરપકડ, મોડલ્સ પાસે જબરદસ્તી કરાવતી હતી એડલ્ટ વિડીયોમાં કામ

મોડલ્સ

ગયા દિસવોમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યાર પછી પોર્ન ફિલ્મ બનાવવા વાળા લોકો અને એક્ટ્રેસસ સામે આવી રહી છે. હવે કોલકાતા પોલીસએ એક મોડલથી એકત્ર બનેલી 30 વર્ષની નંદિતા દત્તાની પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે.

એક અંગ્રેજી ન્યુઝ ચેનલની રિપોર્ટ મુજબ, નંદિતા દત્તા સાથે જ મેનાક ઘોષની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને પર આરોપ છે કે આ લોકો નવી છોકરીઓને વેચી સિરીઝમાં કામની લાલચ આપી અને ધમકાવી જબરદસ્તી પોર્ન ફિલ્મ શૂટ કરાવવતા હતા. નંદિતા દત્તા પોતે પણ પોર્ન ફિલ્મોમાં કામ કરી ચુકી છે જેમાં એમની ભૂમિકા નેન્સી ભાભીની હોય છે. નંદિતા અને મેનાક વિરુદ્ધ 26 જ્યુઅલીએ 2 યંગ મોડલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી આ બંનેની પોલીસે એમના ઘરેથી ધરપકડ કરી લીધી.

બળજબરીથી કરાવતા હતા પોર્ટ શૂટ

ફરિયાદ કરવા વાળી મોડેલે આરોપ લગાવ્યો છે કે તેનો નગ્ન વિડીયો બળજબરીથી બાલીગંજના એક સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના મિત્રને શહેરની ન્યૂ ટાઉન હોટેલમાં પુખ્ત વયના વીડિયોમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “અમે નંદિતા અને દત્તાની તેમના અન્ય સહયોગીઓ વિશે પૂછપરછ કરીશું અને શોધીશું કે આ લોકો સંગઠિત રીતે પોર્ન અને અશ્લીલ સામગ્રી ક્યાં શૂટ કરતા હતા. આ વીડિયો ક્યાં વેચાયા હતા અને આ લોકો કોઇ મોટા પોર્ન રેકેટનો ભાગ છે કે કેમ તે પણ જાણી શકાશે.

Read Also

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV