GSTV
Home » News » 43ની અમીષાએ પોતાના એવા ફોટો શેર કર્યા કે યુજર્સ બોલ્યા પુનમ પાંડેની જેમ વીડિયો બનાવો

43ની અમીષાએ પોતાના એવા ફોટો શેર કર્યા કે યુજર્સ બોલ્યા પુનમ પાંડેની જેમ વીડિયો બનાવો

ફિલ્મોથી દુર એક્ટ્રેસ અમીશા પટેલ થોડા દીવસોથી સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ 9 જૂનના રોજ પોતાના 43મા જન્મ દિવસ ઉજવ્યો હતો અને હવે પોતાની આ ઉમરમાં હોટ ફોટાઓ ફેન્સ સાથએ શેર કરે છે.

હકિકતમાં અમીષાએ જે ફોટાઓ શેર કર્યા હતા તેમાં તે શોર્ટ્સ ડ્રેસમાં ખુર્શી પર બેસીને પોતાના હોટ લેગ દેખાડી રહી છે. આ ફોટાઓ જોઈને એક યુજરે લખ્યુ કે હવે પુનમ પાંડેની જેમ વીડિયો વધુ બનાવીને અપલોડ કરવા લાગ્યા. બીજી બાજુ એક યુજરે લખ્યુ કે તને શાંતી નથી મળતીને, જ્યારે તુ પોતાના વિશે સારી-સારી વાતો ન સાંભળી લે.

View this post on Instagram

❤️current mood😀💖

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

ગ્રીન કલરના આ ગાઉનમાં અનીષા પટેલનનો આ બોલ્ડ અવતાર તેમના કેટલાંક ફેન્સને ઘણી પસંદ પણ આવી રહી છે.

View this post on Instagram

💋💋💋

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

ઉલ્લેખનીય છે કે અમીષા પટેલે બોલિવુડમાં ડેબ્યુ ફિલ્મ કહોના પ્યાર હે સાથે કરી હતી. ઋતિક રોશન સાથે અમિષાની ડેબ્યુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યાર પછી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુકી છે, જેમાં ગદર અને રેસ જેવી કેટલીય ફિલ્મો શામેલ છે.

View this post on Instagram

💋💋🌈🌈🌈🌈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

અમીષા પટેલ હંમેશા તેની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!