GSTV
Home » News » ન્યૂડ સીન આપીને આવી હતી વિવાદમાં, હવે ટૉપલેસ થઇને એક્ટ્રેસે મચાવી સનસની

ન્યૂડ સીન આપીને આવી હતી વિવાદમાં, હવે ટૉપલેસ થઇને એક્ટ્રેસે મચાવી સનસની

ફિલ્મ આદાઇમાં ન્યૂડ સીન આપીને વિવાદોમાં રહેલી એક્ટ્રેસ અમાલા પૉલ પોતાની નવી તસવીરોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. બર્થ ડે માટે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે બાલી ગઇ હતી.

બાલીની કેટલીક તસવીરો એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોઝમાં અમાલા બાથટબમાં ચિલ કરતી નજરે આવી રહી છે.

અમાલાની ટૉપલેસ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. બેક સાઇડ ફોટોમાં અમાલા ટેટૂ ફ્લોન્ટ કરતાં નજરે આવી.

ફોટોઝ શેર કરતાં અમાલાએ લખ્યું-ક્યારેક ક્યારેક પોતાની જાતને પેમ્પર કરતા રહો.

જણાવી દઇએ કે ફિલ્મ આદાઇમાં ન્યૂડ સીન આપીને અમાલા ઘણી વિવાદમાં આવી હતી.

એમએકેની નેતા રાજેશ્વરી પ્રિયાએ ફિલ્મ આદાઇના મેકર્સ વિરુદ્ધ એફઆઇઆર પણ કરી હતી.

પ્રિયાએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ ન્યૂડીટી પ્રમોટ કરે છે અને તેનાથી તમિલ કલ્ચરને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ન્યૂડ સીનને લઇને આ પ્રકારના વલણ પર અમાલાએ કહ્યું હતું કે, ઘણાં લોકોને ફિલ્મ જોયા પહેલાં જ તેને જજ કરવાની આદત હોય છે.

તેવામાં આપણે શું કરી શકીએ. આ એક પ્રામાણિક પ્રયાસ છે. દરેક ફિલ્મની એક ડેસ્ટિની હોય છે, તેથી કોને ચિંતા છે કે શું થશે…

Read Also

Related posts

ગુજરાતના સ્માર્ટ અને હાઈટેક પોલીસ સ્ટેશનમાં એક ફોન બંધ છે એક મહિનાથી!, પોલીસે વર્ધી લખાવવા લેવા પડે છે લમણાં

Karan

લતા મંગેશકરને એક વર્ષ સુધી આપવામાં આવ્યું હતું ધીમું ઝેર

NIsha Patel

છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ થયા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!