GSTV
Home » News » બોલ્ડ સીન શૂટ કરતી વખતે ભાન ભૂલ્યા હતાં આ ટીવી સ્ટાર્સ, એવા બેકાબૂ થયાં કે ડાયરેક્ટરનું પણ કંઇ ન ચાલ્યું

બોલ્ડ સીન શૂટ કરતી વખતે ભાન ભૂલ્યા હતાં આ ટીવી સ્ટાર્સ, એવા બેકાબૂ થયાં કે ડાયરેક્ટરનું પણ કંઇ ન ચાલ્યું

બોલીવુડની ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપવા હવે સામાન્ય બાબત થઇ ગઇ છે અને તેના પગલે હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ આવા સીન્સ શૂટ થઇ રહ્યાં છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આવા ઇન્ટીમેટ સીન શૂટ કરતી વખતે આ ટીવી સ્ટાર બેકાબૂ બની જાય છે. આજે આપણે એવા જ ટીવી સેલેબ્સની વાત કરીશું જે આવા સીન શૂટ કરતી વખતે ભાન ભૂલ્યાં હતાં.

અદનાન ખાન અને ઇશા સિંહ

તાજેતરમાં જ ફેમસ થયેલા શૉ શુભાનલ્લાહમાં અદનાન ખાન અને ઇશા સિંહનો રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યો હતો. આ સીન શૂટ કરતી ખતે આ બંને સ્ટાર્સ પોતાની જાત પર કાબૂ રાખી શક્યા ન હતાં.

શ્રદ્ધા આર્યા અને ધીરજ કપૂર

ટેલીવીઝનના ફેમસ શૉ કુંડલી ભાગ્યમાં શ્રદ્ધા આર્ય અને ધીરજ કપૂર વચ્ચે રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યો હતો. આ એક્ટર્સ પણ આ સીનમાં એવા ઓતપ્રોત થઇ ગયાં હતાં કે આજુબાજુનું ભાન ભૂલી ગયાં હતાં.

મોહસીન ખાન અને શિવાંગી જોશી

ટીવીના બહુચર્ચિત શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મોહસિન ખાન અને શિવાંગી જોશી અવારનવાર ઇન્ટીમેટ સીન શૂટ કરતાં રહે છે અને આ બોલ્ડ સીન દરમિયાન જ બંને પોતાની જાતપર કાબૂ રાખી ન શક્યા અને ડાયરેક્ટરના ત્રણ વાર કટ બોલ્યા બાદ તેઓ એકબીજાથી અલગ થયાં હતા.

Read Also

Related posts

સુરત : પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી તરછોડી મુકતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો

Mayur

નેપાળમાં ભીષણ દુર્ઘટના : તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી, 14 લોકોનાં મોત

Mansi Patel

એ દેશ જ્યાં નોકરી આપતા પહેલાં છોકરીઓનો કરાય છે વર્જીનિટી ટેસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!