GSTV
Home » News » લોકસાભા ચૂંટણીમાં હારથી બોખલાયા આ અભિનેતા, કહ્યું મોદીની જીત મારા મોંહ પર કરારો…..

લોકસાભા ચૂંટણીમાં હારથી બોખલાયા આ અભિનેતા, કહ્યું મોદીની જીત મારા મોંહ પર કરારો…..

2019 માં લોકસભાની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. આ વલણથી સ્પષ્ટ છે કે ભાજપ ફરી એક વાર સત્તામાં આવશે. બૉલીવુડના સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે. દરમિયાન, બેંગલુરુ સેન્ટ્રલ (બેંગલુરુ) ના સ્વતંત્ર ઉમેદવાર પ્રકાશ રાજે પ્રતિક્રિયા આપી છે.

અભિનયથી રાજકારણમાં કદમ મૂકવા વાળા પ્રકાશ રાજ ટિવ્વટ કરતા લખે છે,કે “મારા ગાલ પર જબરદસ્ત તામાચો … અને ટ્રોલ થઈ રહ્યો છું, અપમાન, અને ગાળો આવી છે, તો પણ હું મારા વલણ પર ઊભો રહીશ, ધર્મનિરપેક્ષ ભારત માટે મારી લડાઈ ચાલુ રહેશે, એક મુશ્કેલ મુસાફરી હવે શરૂ થઈ છે, જેમણે આ મુસાફરીમાં મને ટેકો આપ્યો છે તે દરેકનો આભાર, જય હિન્દ.

પ્રકાશ રાજ મોદી સરકારનું મુખ્ય આલોચક રહ્યા છે. તેમણે હાલમાં આવેલા એક્ઝિટ પોલનાં પરિણામોને નકારી કાઢતા ટિવ્વટ પણ કર્યું છે. આ ઉપરાંત, પ્રકાશ રાજે વડા પ્રધાન મોદીની પ્રેસ કોન્ફરન્સને પણ લક્ષ્ય બનાવ્યું હતું. પ્રકાશ રાજએ વર્તમાન ચૂંટણીમાં ભાજપ વિરોધી પક્ષ લીધો હતો અને ભાજપનો વિરોધ કરતા પક્ષો અને ઉમેદવારોનો સાથ- સહકાર આપ્યો હતો. બિહારના બેગસુરાઈમાં પ્રકાશ રાજ કન્નૈયા કુમાર માટે પ્રચાર અભિયાનમાં ગયા હતા. દિલ્હીમાં, તેમણે આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી માટે પ્રચાર અભિયાન કર્યું હતું.

READ ALSO

Related posts

ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા, કરોડો રૂપિયાની લાગી બોલી

Mayur

કરતારપુર કોરિડોર તો ખુલી ગયો, હવે માંગણી થઈ રહી છે પાકિસ્તાનનું આ મંદિર ખોલવાની

NIsha Patel

શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની 84 વર્ષની ઉંમરમાંથી 70 વર્ષ દીક્ષાપર્યાયના, સાંજે 4 વાગે અપાશે અગ્નિદાહ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!