GSTV
Gujarat Government Advertisement

MAUમાં ભડકાઉ ભાષણ આપનારા કફિલ ખાન પર રસુકા હેઠળ કરાઈ કાર્યવાહી

Last Updated on February 14, 2020 by Mayur

યોગી સરકાર દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં ભડકાઉ નિવેદનો આપવા બદલ ગોરખપુરના ડૉ. કફિલ ખાન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટી તંત્રે ડૉ. કફિલ ખાન વિરુદ્ધ રસુકા એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે. ડૉ. કફિલ ખાનને શુક્રવારે જામીન પર મુકત કરવાના હતા, પરંતુ રાસુકાની લાગણીને કારણે તેમની મુશ્કેલીઓ ફરી વધી છે.

ડૉ. કફિલ ખાન પર ગયા વર્ષે 12 ડિસેમ્બરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં એમઆરસીના વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન ભડકાઉ ભાષણ દેવાનો આરોપ છે. જે માટે ઉત્તર પ્રદેશ સ્પેશીયલ ટાસ્ક દ્વારા તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ડૉ. કફિલ ખાનને અટકાયતમાં લેવા માટે યુપી એસટીએફ લગાવવા પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસના કહેવા અનુસાર ન્યાયીક પ્રક્રિયાની અંદરજ કફિલની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે કફિલનું કહેવું છે કે તેને ગોરખપુરના બાળકોની મોતના મામલામાં ક્લિન ચીટ આપવામાં આવી હતી. હવે ફરી તેને આરોપી બનાવવાની કોશીશ કરાઈ રહી છે. તો મહારાષ્ટ્ર સરકારને મારો અનુરોધ છે કે મને મહારાષ્ટ્રમાં જ રહેવા દો. મને ઉત્તર પ્રદેશ પોલીસ પર ભરોસો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!