GSTV

રાજ્યભરમાં સ્વાઈફ્લૂનો હાહાકારા, એક જ દિવસમાં નોંધાયા 64 કેસ

રાજ્યમાં સ્વાઈનનુ સંકટ દિવસેને દિવસે ઘેરુ બની રહ્યું છે. એક જ દિવસમાં સ્વાઇનના 64 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા 719 પર પહોંચી છે. અમદાવાદમાં સૌથી વધુ 23 દર્દીઓ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત એક પણ દર્દીનું મોત થયું નથી. જેથી તંત્રને થોડીક રાહત થઈ છે. પરંતુ હજુ પણ 270 દર્દીઓ સારવાર હેઠળ છે.

Related posts

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah

કોરોનાનો ઘાતક ચહેરો, અમદાવાદ જિલ્લો 53 કેસ સાથે દેશમાં આ સ્થાન પર પહોંચ્યો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!