GSTV
Trending World

એસિડ એટેકનો ભોગ બની આ મૉડલ, ટ્વિટર પર તસવીરોએ મચાવી ધમાલ

લંડનની એક મૉડલ અને એસિડ પીડિતા રેશમ ખાને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને એક ઉદાહરણ પુરું પાડ્યું છે. તેણે ટ્વિટર પર પોતાની તસવીરો થકી ધમાલ મચાવી મૂકી છે. તેની આ તસવીરો વાયરલ થઇ ગઇ છે.

29 ઓક્ટોબરે રેશમના ટ્વિટર એકાઉન્ટથી નાંખવામાં આવેલી તસવીરો પર 1900થી વધારે લાઇક આવી ચૂકી છે. ચાર મહિના પહેલા 21મા બર્થડે પર તે પોતાના કઝિનની સાથે સાઉથ લંડન તરફ જઇ હતી. આ દરમિયાન રેડ લાઇટ પર જ્યારે તેની કાર રોકાઇ ત્યારે તેની કઝિન પર રેશમ પર કોઇ અજાણ્યા શખ્સે એસિડ નાંખ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રેશમ મૂળ પાકિસ્તાની છે, અને લંડમાં રહે છે. રેશમ સાયપ્રસમાં અભ્યાસ બાદ કેટલાક દિવસ પહેલા જ પોતાના ઘરે પરત ફરી હતી. એસિડ હુમલાના સમયે પણ તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV