GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટમાં યુવાન પર થયો એસિડ અેટેક, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટમાં લાતી પ્લોટમાં ધર્મેશ પટેલ નામના યુવક પર એસિડ એટેક થયો છે. કોઇ અજાણ્યા યુવકે ધર્મેશ પટેલ પર એસિડ છાંટતા તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એસિડ એટેકની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

 

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV