GSTV
Home » News » ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સંસ્કૃત ભાષામાં ગ્રહણ કર્યા શપથ

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સંસ્કૃત ભાષામાં ગ્રહણ કર્યા શપથ

ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમાયેલા આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં આજે શપથ ગ્રહણ કર્યા છે.રાજભવન ખાતે  ગુજરાત હાઈકોર્ટના જજે આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા.આ સમયે વિધાનસભા સ્પીકર, સીએમ વિજય રૂપાણી સહિત પ્રધાનમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.

મહત્વનું છે કે પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમના સ્થાને આચાર્ય દેવવ્રતની વરણી કરવામાં આવી છે.ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્યા દેવવ્રત પોતાના પદના શપથ ગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ ગાંધી આશ્રમ મુલાકાત લીધી હતી..તેઓએ ગાંધીઆશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના તૈલી ચિત્રને સુતરની આંટી અર્પણ કરીને આશિર્વાદ લીધા હતા..આ સાથે જ તેમને બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજની પણ મુલાકાત લીધી..

Read Also

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!