GSTV
Home » News » જેલમાં ગયા બાદ ચિન્મયાનંદની સ્થિતિ : મખમલની ગાદી નથી, ધાબળો નથી, તાવ પણ છે અને શરદી પણ

જેલમાં ગયા બાદ ચિન્મયાનંદની સ્થિતિ : મખમલની ગાદી નથી, ધાબળો નથી, તાવ પણ છે અને શરદી પણ

ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ જેલમાં બેચેન થયા છે. કેમ કે, ચિનમ્યાનંદને જેલમાં મખમલની ગાદી મળતી નથી જેથી ચિન્મયાનંદને સામાન્ય ધાબળો આપવામાં આવ્યો છે. જ્યારે ચિન્મયાનંદ સત્તામાં હતા ત્યારે તેઓ જેલમા ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. અને હવે ચિન્મયાનંદ જેલમાં કેદી તરીકે આવ્યા છે.

જેલમાં ચિન્મયાનંદને સામાન્ય કેદીની જેમ રાખવામાં આવી રહ્યા છે. જેથી તેમને જેલની હવા હવે શરદી અને તાવ લાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, શુક્રવારે એસઆઈટીએ ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને જેલમાં ખસેડવામાં આવ્યા છે. ચિન્મયાનંદ પર યૌન શોષણ અને ખંડણી માગવાનો આરોપ લગાવવામં આવ્યો છે.

READ ALSO

Related posts

21 બાળકોનો જન્મ આપી ચૂકી છે આ મહિલા, ફરીથી થઈ ગર્ભવતી

pratik shah

દુબઈથી લવાયેલું સોનું એરપોર્ટ પર ન પકડાયું પણ ડિલીવરી કરવી ભારે પડી, અમદાવાદથી લવાયું હતું સુરત

Nilesh Jethva

પરિણીતી ચોપરા પાસે એક સમયે ખાવાના પણ નહોતા પૈસા બચ્યા, મંદીમાં વિદેશમાં નોકરી જતાં ભારત પરત આવી હતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!