GSTV
Home » News » ઘરમાં નથી ટકતા રૂપિયા? તેના પાછળ આ કારણો છે જવાબદાર, ભુલથી પણ ન કરો આ કામ

ઘરમાં નથી ટકતા રૂપિયા? તેના પાછળ આ કારણો છે જવાબદાર, ભુલથી પણ ન કરો આ કામ

પૈસાની તંગી હોય તે સમસ્યા સામાન્ય રીતે દરેક વ્યક્તિને રહેતી હોય છે. કેટલાકની આ તકલીફ ઓછી આવકના કારણે હોય છે તો કેટલાકની આવક સારી હોવા છતાં ઘરમાં રૂપિયા ટકતા નથી. આવી સ્થિતિમાં લોકો ઈચ્છા હોવા છતા બચત કરી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવામાં વાસ્તુશાસ્ત્ર મદદ કરી શકે છે. આ નિયમોનું પાલન કરી અને આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસથી લાવી શકાય છે. 

1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તિજોરીની સરખામણી ધન કુબેર સાથે થાય છે. તેથી ઘરમાં તિજોરી રાખતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. તિજોરીને ઉત્તર દિશામાં રાખવી શુભ ગણાય છે. 

2. વાસ્તુ અનુસાર તિજોરીને ખાલી પણ રાખવી નહીં. તેમાં હંમેશા થોડું ધન તો રાખવું જ જોઈએ. આમ કરવાથી ક્યારેય ધનની ખામી સર્જાશે નહીં,

3. તિજોરીની ઉપર ક્યારેય ભાર રાખવો નહીં. આમ કરવાથી ધન હાનિ થાય છે અને તમે હંમેશા કરજના ભાર નીચે દબાયેલા રહેશો.

4. ઘરની અંદર કુબેર યંત્રની સ્થાપના કરો. કુબેર યંત્રની નિયમિત પૂજા કરવી તેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની ખામી સર્જાશે નહીં.

Read Also

Related posts

ચાર બિલાડીઓએ કોબરા સાંપને ઘેરીને કર્યો હુમલો, જુઓ કોણે મારી બાજી

GSTV Desk

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!