GSTV

ગુજરાતના આ મંદિરના ટ્રસ્ટની પેટર્ન આધારે અયોધ્યામાં રામમંદિરનું પણ બનશે ટ્રસ્ટ, સરકારે માગ્યું છે બંધારણ

અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ બનાવવા સરકારને જણાવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર સોમનાથ મંદિરની પેટર્ન મુજબ રામ મંદિરનું ટ્રસ્ટ બનાવશે તેમ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટનું બંધારણ પણ કેન્દ્ર સરકારે મેળવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રેના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સોમનાથ ટ્રસ્ટ પાસેથી ટ્રસ્ટનું બંધારણ માંગ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ પેટર્ન પર જ રામ મંદિર માટે ટ્રસ્ટ બને તેના માટે વીએચપી અને આચાર્યસભા પ્રયત્ન કરી રહ્યું છે. જેથી હિન્દુ સમાજના લોકોને ભગવાન રામના મંદિરના સંચાલનમાં સરળતા રહે.

READ ALSO

Related posts

વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે મોટી સફળતા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો મુખ્ય આરોપી

Nilesh Jethva

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

Pravin Makwana

ગુજરાતમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1417 પોઝિટિવ દર્દીઓ સાથે 13નાં મોત, 1419 લોકો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!