GSTV
Astrology Life Trending

Palmistry/ પોતાના જીવન અંગે બધું જણાવી દે છે તમારા હાથની આ ચાર રેખા, આ છે જાણવાની રીત

હાથ

હસ્તરેખા શાસ્ત્રમાં હાથ રેખાઓ, આકૃતિઓ, નિશાન, તલ વગેરે દ્વારા વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્ર અંગે જણાવવામાં આવે છે. એમાં 4 રેખાઓ એવી છે, એમને હસ્તરેખા શાસ્ત્રમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ જીવનના દરેક પહેલું અંગે ઘણી બધી જાણકારી આપે છે. આજે જાણીએ કે તે કઈ રેખાઓ છે અને ભવિષ્ય અંગે કેવી રીતે જાણકારી આપે છે.

આ સૌથી મુખ્ય રેખાઓ

જીવન રેખા : આ રેખા મણિબંધ અથવા એની પાસે નીકળી અંગુઠા અને તર્જીની વચ્ચેથી હથેળીના કિનારાને પકડે છે. એનાથી વ્યક્તિની ઉંમર, મૃત્યુનું કારણ, જીવનમાં આવનારી મોટી દુર્ઘટના અંગે જાણ થાય છે. જો આ રેખા સ્પષ્ટ છે તો જીવન ખુશાલ અને સેહતમંદ થાય છે. ત્યાં જ રેખાનું તૂટવું અથવા અધૂરું હોવું અશુભ હોય છે.

હ્ર્દય રેખા

આ રેખા સૌથી નન્હૈ આંગળી નીચેથી શરુ થઇ તર્જીની આંગળી નીચે થાય છે. આ રેખા વ્યક્તિના ગુણ, એમની સંવેદના અને સ્વભાવ અંગે જણાવે છે. આ રેખાની તર્જની આંગળી નીચેના ઉભાર સુધી જવું સારું હોય છે.

મસ્તિસ્ક રેખા

તર્જીની અને અંગુઠા વચ્ચેથી શરુ થઇ હથેળીના બીજા ભાગ તરફ જવા વાળી રેખાને મસ્તિષ્ઠ રેખા કહે છે. આ રેખા વ્યક્તિની બુદ્ધિમત્તા, માનસિક સ્થિતિ અને એના વિચાર બનાવે છે. આ રેખાનું સાફ અને સ્પષ્ટ હોવું ખુબ સારું હોય છે.

ભાગ્ય રેખા

આ રેખા હથેળી વચ્ચે લંબાઈમાં હોય છે. જો આ સ્પષ્ટ, સાફ અને ગઢ હોય છે, સાથે જ મણિબંધથી શરુ થઇ શનિ પર્વત સુધી આવે તો વ્યક્તિ ખુબ ભાગ્ય શાળી હોય છે.

Read Also

Related posts

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi
GSTV