GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

હજુ વધી શકે છે ગરમી, થઈ શકે છે 44 ડિગ્રીને પાર

ગરમીથી હેરાન થતાં શહેરવાસિયો માટે મુસીબત વધી શકે છે આગલા દિવસોમાં વધી શકે છે ગરમી. શહેરનું તાપમાન હજી વધવાની સંભાવના છે. મૌસમ વિભાગ જણાવે છે કે તાપમાનમાં વધારો થવાનો શરૂ થઈ ગયો છે.

હવેના દિવસોમાં ગરમી વધશે. જે 44 ડિગ્રીને પાર પણ કરી શકે છે. ખાસ કરીને બપોરના સમયે લોકોને વધુ તકલીફનો સામનો કરવો પડશે. મૌસમ વિભાગ જણાવે છે કે વરસાદ આવવામાં હજુ લાગી શકે છે સમય.
વધી રહ્યો છે હિટ સ્ટ્રોકનો ખતરો
ગરમી વધવાથી હિટ સ્ટ્રોકનો ખતરો પણ વધશે. તે માટે સ્વાસ્થ્ય વિભાગે બધાને અપીલ કરી છે કે બપોરના સમયે ગરમીમાં બહાર ન નીકળવું. અને જો સંજોગોવશાત નીકળવું પડે તો આખા શરીરને ઢાંકીને નીકળો. જેથી હિટ સ્ટ્રોકના ખતરાને ટાળી શકાય. ડોક્ટરો જણાવે છે કે વધુ ગરમી અને તાપમાનમાં થતાં વધારાને કારણે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થઈ શકે છે.

જેવી કે હિટ સ્ટ્રોક, બીપી, હાઈપર ટેન્શન પણ થઈ શકે છે. ગરમીથી બચવા માટે ઓઆરએસ પીવો જે વધુ લાભદાયક બનશે. ઘરથી નીકળતી વખતે ચશ્માં પહેરવાનું ભૂલશો નહીં. જેટલું બને એટલું ફળો અને શાકભાજી ખાવ.

Read Also

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!