GSTV
Home » News » વિરમગામ-સાણંદ હાઈવે પર હાઈડ્રો ક્રેનના ટાયરની નીચે આવી જતા યુવકનુ મોત

વિરમગામ-સાણંદ હાઈવે પર હાઈડ્રો ક્રેનના ટાયરની નીચે આવી જતા યુવકનુ મોત

વિરમગામ-સાણંદ હાઈવે પર હાઈડ્રો ક્રેનના ટાયરની નીચે આવી જતા યુવકનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. વિરમગામ રુલર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થ વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. યુવકના મોતની જાણ થતા પરિવારજનો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલમાં એકઠા હતા. યુવાનનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. વધુ તપાસ વિરમગામ રૂરલ પોલીસે હાથ ધરી છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!