GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

અરવલ્લીમાં માલપુરના વાત્રક બ્રિજ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 15થી વધુ લોકોને ઈજા થઈ છે. ઇજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું જણાયું છે. તો ત્રણ લોકો નદીમાં ખાબક્યા છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. ટ્રેક્ટરમાં સવાર તમામ લોકો મેઘરજના બેલયા ગામના વતની હતા. તેઓ મહિયાપુર ગામે લગ્ન પ્રસંગે મામેરામાં જવા નીકળ્યા હતા.

READ ALSO

Related posts

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન ભારે પડી જશે, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે ના લેતા!

Harshad Patel

LOC પર પહોંચ્યા પાકિસ્તાની સેના પ્રમુખ, એવુ બોલ્યા કે પાકિસ્તાની સેના પણ ડરી ગઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!