GSTV
Home » News » કાર અને જીપ વચ્ચે અકસ્માત, અડધા ડઝનથી વધુ લોકોને ઘાયલ

કાર અને જીપ વચ્ચે અકસ્માત, અડધા ડઝનથી વધુ લોકોને ઘાયલ

આબુ રોડ પાસે માનપુર પુલીયા પાસે અકસ્માતની ઘટના બની છે. કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં અડધા ડઝનથી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!