GSTV

અમદાવાદમાં બીઆરટીએસનો કહેર યથાવત, બસે કારને અડફેટે લેતા ડિવાઈડર પર ચઢી ગઈ

અમદાવાદમાં બીઆરટીએસ બસોના અકસ્માતની વણઝાર હજુ બંધ થઈ નથી. મોડી સાંજે શહેરના દુધેશ્વર બ્રીજ પર બીઆરટીએસ બસના ડ્રાયવરે એક કારને અડફેટે લીધી.. જેને કારણે કાર ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને કાર્યવાહી કરી હતી. કાર માલિક રામ હેમનાની જૂનાવાડજમાં સરોબજી કમ્પાઉન્ડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

READ ALSO

Related posts

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

યુએઈમાં ત્રણ ભારતીય ડ્રાઈવરો નું નસીબ ચમક્યું, કરોડો રૂપિયાની લાગી લોટરી !

pratik shah

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!