GSTV
Home » News » નડિયાદ રેલવે સ્ટેશન પર ગોઝારી ઘટના, 2 મહિલા સહિત બાળકી ટ્રેન નીચે ચગદાયા

નડિયાદ રેલવે સ્ટેશન પર ગોઝારી ઘટના, 2 મહિલા સહિત બાળકી ટ્રેન નીચે ચગદાયા

નડિયાદ રેલવે સ્ટેશન પાસે એક ગોઝારી ઘટના બની છે. ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતાં બે મહિલા અને એક બાળકીનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. બપોરે 1.50 વાગ્યે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. રેલવે પોલીસનો કાફલો, આરપીએફની ટીમ, સ્ટેશન માસ્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!