GSTV
Home » News » 22000 રૂપિયાથી વધુની છુટ પર લાવો ઘરે AC, આ છે ઓફર

22000 રૂપિયાથી વધુની છુટ પર લાવો ઘરે AC, આ છે ઓફર

ગરમીના કારણે બજારમાં ACની કીંમત આકાશે પહોંચી ગઈ છે. મોંધુ હોવાના કારણે આપણે AC ખરીદવાનુ વિચારતા નથી પરંતુ ઓનલાઈન  AC ખરીદવાનો સુંદર તક છે. જો તમે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટથી AC ખરીદો છો તો ભારે બચત થઈ શકે છે. અહીં Voltas, Onida અને Whirlpool જેવા બ્રાંડેડ AC પર ખુબ જ છુટ આપવામાં આવી રહી છે.

22 हज़ार रुपये से ज़्यादा की छूट पर घर लाएं ब्रांडेड AC, यहां है ऑफर

Voltas AC પર ભારે છૂટ

ફ્લિપકાર્ટ પર Voltas AC1.5 ટન પર 40 ટકા ઓફ આપવામાં આવી રહી છે. આ Voltas ACની કિંમત 51990 રૂપિયા છે પણ અહીં માત્ર 30999માં ખરીદી શકાય છે. એટલે કે તેના પર 20991ની ઓફ આપવામાં આવી રહી છે.  ACની ખરીદી પર ઈએમઆઈ ઓફર પણ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત 1030ની મંથલી હપ્તો આપીને ખરીદી શકાય છે.

સસ્તામાં લાવો Onida AC

Onida AC 1.5 ટન પર 37 ટકાની છુટ આપવામાં આવી રહી છે. આ Onida ACની કીંમત 60890 રૂપિયા છે પરંતુ તેને માત્ર 37999 રૂપિયામાં ખરીદી શકો છો. એટલે કે તેને 22891 રૂપિયા સસ્તામાં ખરીદી શકાય છે. આ AC પર ઈએમઆઈ ઓફર આપવામાં આવી રહી છે.

Whirlpool AC પર પણ ઓફર

ફ્લિપકાર્ટ પર પણ Whirlpool AC 1.5 ટનને 39999માં આપવામાં આવ્યુ છે. જેની ઓરિજનલ પ્રાઈઝ 56532 રૂપિયા છે. અહીં તેના પર 29 ટકા ડીસ્કાઉન્ટ છે. ACની ખરીદી પર ઈએમઆઈ ઓફર પણ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત 3334ની મંથલી હપ્તો આપીને ખરીદી શકાય છે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!