GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

એબીવીપીના નેતા સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું ચોકાવનારૂ નિવેદન, હવે ગાંધીજીનો સમય નથી

એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે થયેલી હિંસા બાદ એબીવીપીના નેતા સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં ચોકાવનારૂ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, હવે ગાંધીજીનો સમય નથી. એનએસયુઆઈ દ્વારા મારામારી અને હુમલો કરવામાં આવ્યો. એવીબીવીએ કોઈપણ સાથે મારામારી કરી નથી. જોકે, સમર્થ પટેલે ગાંધીજી અંગે આપેલા નિવેદન બાદ ખુલાસો કર્યો હતો.

એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલી મારામારી બાદ એબીવીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી. એબીવીપીના નેતાઓએ જણાવ્યુ કે, લાકડી અને દંડા સાથે આયોજન પૂર્વક રીતે હુમલો કરવામાં આવ્યો. કોંગ્રેસના કારપોરેટર શાહનવાઝ શેખની આગેવાનીમાં આ યોજના ઘડવામાં આવી હતી. હુમલાથી એનએસયુઆઈના ગુંડાઓ ખુલા પડ્યા છે. આ હુમલામાં એબીવીપીના બે કાર્યકર્તાઓને ઈજા થઈ છે. એબીવીપીના નેતાએ વધુમાં જણાવ્યુ કે, અમે જેએનયુ જેવી હાલત ગુજરાતમાં થવા નહી દઈએ. હુમલાની ઘટના બાદ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!