GSTV
Gujarat Government Advertisement

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી, ABVPના વિરોધ બાદ આપ્યું હતું રાજીનામું

Last Updated on July 21, 2020 by

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી. જે તે ફેકલ્ટીના ડિનને પ્રવેશ કાર્યવાહીની જવાબદારી સોપવામાં આવી છે. કોમર્સ, સાયન્સ, આર્ટસ, લો, એજ્યુકેશન ફેકલ્ટીના ડિન અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળશે. ફેકલ્ટીના ડિન સાથે એક સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ કોમર્સ ફેકલ્ટી પ્રવેશ સમિતિએ રાજીનામુ આપ્યું હતું. Avbpના વિરોધ બાદ સમિતિએ રાજીનામું આપ્યું હતું.

કોરોનાને કારણે શિવાલયોમાં ભક્તો માટે શિવ પૂજા પર મનાઇ ફરમાવવામાં આવી છે ત્યારે અમદાવાદમાં સોલા ખાતે આવેલા ચાંદની એપાર્ટમેન્ટના રહીશો દ્વારા માટીમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવને પ્રિય એવા બીલીના વૃક્ષની  નીચે  શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવલીંગની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!