GSTV
Gujarat Government Advertisement

વડોદરામાં જોવા મળી ઉલટી ગંગા : બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ ઉત્તર પ્રદેશની સરકાર પર કર્યા આકરા પ્રહારો

Last Updated on October 4, 2020 by

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હાથરસ ગેંગરેપની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે એબીવીપીએ જ ઉત્તર પ્રદેશમાં રહેલી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આમ તો એબીવીપી બીજેપીની વિદ્યાર્થી પાંખ કહેવાય છે. ત્યારે નારીના સન્માનમાં ખુદ એબીવીપી સરકારની સામે પડ્યું છે. જો કે શહેરમાં પ્રદર્શન કરી રહેલા એબીવીપી સામે શહેર કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું હતું કે સામાન્ય લોકો આંદોલનો કરે તો પોલીસ તેમની અટકાયત કરતી હોય છે. પણ આં લોકો માટે કોઈ કાયદો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!