GSTV
Gujarat Government Advertisement

ગુજરાત યુનિવર્સીટી ખાતે એબીવીપીનો હોબાળો, એડમિશન કમિટીના સભ્યોનો કર્યો ઘેરાવો

Last Updated on July 20, 2020 by

ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન કમીટી ખાતે એબીવીપી દ્વારા હોબાળો મચાવામાં આવ્યો હતો. એબીવીપીએ એડમિશન કમિટીના સભ્યોનો ઘેરાવો કર્યો. સાથે જ પ્રવેશ કમિટીના તમામ દરવાજા એબીવીપીએ બંધ કર્યા હતા. ઉપરાંત એબીવીપીએ કમિટીના સભ્યોના રાજીનામાની પણ માગ કરી હતી. પ્રશ્નનો ઉકેલ ન આવતા પ્રવેશ સમિતિના સભ્યોએ અને કન્વીનરે સામુહિક રાજીનામું આપ્યું હતું.

એમડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 34 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે શાહઆલમ વિસ્તારમાંથી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપ્યુ છે. મહારાષ્ટ્રના ત્રણ આરોપીઓ ડ્રગ્સ આપવા આવ્યા હતા. ત્યારે હવે ડ્રગ્સ ડીલરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે અમદાવાદના ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સીપી અજય તોમરે જણાવ્યુ હતુ કે ગઈકાલે રાત્રે ત્રણ યુવકો અમદાવાદની એક હોટલમાં આવ્યા હતા. જે અંગેની માહિતી મળતાની સાથે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!