GSTV

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

ઓનલાઇન

Last Updated on June 19, 2021 by Pravin Makwana

આબુ રોડ શહેર પોલીસ દ્વારા બ્લાઇન્ડની હત્યાનો પર્દાફાશ કરાયો છે. જેમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે. આબુરોડ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

આ હત્યા કેસમાં વાલ્મિકી સમાજ, આંબેડકર સેવા સમિતિ સહીત અનેક સંસ્થાઓએ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીની ધરપકડની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના બાદ રચાયેલી ટીમે ઘટના સ્થળે આવતા વાહનોની અવરજવર અંગે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, શકમંદોની પૂછપરછ કરી તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવતા શાંતિલાલ અને મુકેશસિંહ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!