GSTV

વિજય માલ્યાએ બેંકોને વ્યાજ સિવાય બાકી નિકળતી રકમ ચુકવવાની દર્શાવી તૈયારી

Last Updated on June 25, 2019 by Mayur Vora

દેશની અનેક બેંકોને ચુનો લગાવનાર વિજય માલ્યાએ બેંકોને બાકી નિકળતી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ કહ્યુ કે, તે આ રકમ ચુકવશે પણ તેનું વ્યાજ ચુકવવામાં નહીં આવે. જેના માટે કર્ણટક હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેના પર કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યુ નથી. માલ્યાએ કહ્યુ કે, ભારતમા મીડિયા અને નેતાઓએ તેમને ગુનેગાર બનાવ્યા છે.

એક ટ્વિટમાં માલ્યાએ કહ્યુ છે કે, તે તમામ બેંકના નાણા ચુકવવા તૈયાર છે. માલ્યાએ ફરીવાર કહ્યુ કે, તે કોઈ ગુનેગાર નથી. ત્રીસ વર્ષ સુધી ભારતમાં કારોબાર કર્યો અને અનેક રાજ્યોને મદદ કરી છે. આ ઉપરાંત માલ્યાએ અગસ્ટાવેસ્ટ લેન્ડના વચેટીયા મિશેલના ભારત પ્રત્યાર્પણ મામલે માલ્યાએ જણાવ્યુ હતુ કે, મારો અને મિશેલનો મામલો અલગ છે.

Related posts

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana

મેઘ મલ્હાર/ કડાકા ભડાકા સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં પડશે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘરાજા એક્ટિવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!