GSTV

VIDEO : દરિયાઈ ખાડીમાથી 39 જેટલા આ વિદેશી પક્ષીઓને કરાયા રેસ્ક્યું, દર શિયાળામાં બને છે ગુજરાતનાં મહેમાન

દ્વારકાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામની દરિયાઈ ખાડીના પાણીમાંથી વિદેશી પક્ષી કુંજનું રેસ્ક્યુ હાથ ધરાયુ હતુ. પાણીમાંથી 39 જેટલા કુંજને રેસ્ક્યુ બહાર કઢાયા હતા. 20 જેટલી કુંજને સલામત બહાર કાઢી ઉપચાર કરવામાં આવ્યો હતો. જ્યારે 19 જેટલી કુંજના પાણીમાં જ મોત થયુ હતુ.

વિટામિન બીની ઉણપના લીધે પેરાલિસિસના કારણે કુંજ બીમાર પડયા હતા. 20 જેટલી કુંજને પ્રાથમિક સારવાર બાદ ફરી છોડી મુકવામાં આવશે. સાઈબીરિયાથી ખાસ શિયાળામાં મહેમાન બનતા કુંજ પક્ષી વધારે પડતા મગફળી ખાવાથી તેલની ટકાવારી વધી જવાથી બીમાર પડે છે.

READ ALSO

Related posts

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

આકાશમાંથી અચાનક પડવા લાગ્યાં કાળા રેશા, સોશયલ મીડિયામાં વહેતી થઈ અફવાહો

Mansi Patel

ક્રિકેટર કપિલ દેવને હોસ્પિટલમાં અપાઈ રજા, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં કરાવી હતી સર્જરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!