GSTV
Home » News » ખુદ ડોક્ટરો જ આવ્યા ડેન્ગ્યુંની ઝપેટમાં, હોસ્પિટલના બેડ પર આપી પરીક્ષા

ખુદ ડોક્ટરો જ આવ્યા ડેન્ગ્યુંની ઝપેટમાં, હોસ્પિટલના બેડ પર આપી પરીક્ષા

જામનગર જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો બાટલા સાથે પરીક્ષા આપવા મજબુર બન્યા છે. જી હા જીજી હોસ્પિટલના રેસિડેન્ટ આશરે 15 જેટલા ડોક્ટરોને ડેન્ગ્યુ થયો છે. જેના લીધે હાલ આ 15 ડોકટરો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જો કે પરીક્ષા આવી જતા આ ડોકટરો સારવાર દરમિયાન જ પરીક્ષા આપી રહ્યા છે. અને પોતાના બેડ પર જ પેપર લખી રહ્યા છે.

READ ALSO

Related posts

કોર્પોરેશની બેઠકમાં હોબાળો : વિપક્ષે કહ્યું, મેયર ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે

Nilesh Jethva

યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, અભેદ કિલ્લામાં ફેરવાશે આશ્રમ

Nilesh Jethva

આ પરિવારોએ હિજરત કરી ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ધામા નાંખતા તંત્ર દોડતું થયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!