GSTV
Gujarat Government Advertisement

અભિષેક બચ્ચને કરવું છે આમિરના દિગ્દર્શનમાં કામ, આવી ઈચ્છા કરી વ્યક્ત

અભિષેક બચ્ચન

Last Updated on June 28, 2020 by Arohi

તાજેતરમાં અભિષેક બચ્ચને ફિલ્મ ધૂમ ૩નો પોતાનો અનુભવ શેર કર્યો હતો. જેમાં તેણે સાથેસાથે આમિર ખાનને એક રિકવેસ્ટ પણ કરી દીધી છે. જુનિયર બચ્ચને પોસ્ટ કર્યું છે કે, ફિલ્મ ધૂમ દ્વારા મને આમિર ખાન સાથે કામ કરવાની તક મળી હતી. હવે જો ફરી મને આવો મોકો મળશે તો હું સ્વીકારીશ નહીં.

અભિષેકે કરી આ પોસ્ટ

હવે મને તેમના દિગ્દર્શનમાં કામ કરવું છે. જો આમિર, તમે મારી આ પોસ્ટ વાંચી રહ્યા હો તો મહેરબાની કરીને મારી આ વિનંતી પર વિચાર કરશો. વધુમાં અભિષેકે લખ્યું હતું કે,  ધૂમ ૩માં મેં અને આમિરે સાથે કામ કર્યું હતુ. આ દરમિયાન તે મને બહુ મદદગાર અને મિલનસાર લાગ્યા હતા.

View this post on Instagram

#RoadTo20 Year-2013 #Dhoom3 Back in the saddle of the Dhoom franchise. This time directed by Victor an old and dear friend of mine. Victor was the writer of the first 2 Dhooms. He also wrote the dialogues for Guru and Raavan. To be directed by him was… I guess, overdue. My brother @udayc is always a blast to work with. And if that work entails him playing Ali then it’s even more fun. This time the Dhoom boys were joined by @katrinakaif My second film with her. She did her first ever Hindi film with me, Sarkar. Dhoom gave me the once in a lifetime opportunity to work with @_aamirkhan and if given another opportunity I wouldn’t act with him, I want to be directed by him!!! So Aamir, if you’re reading this, kindly consider my request ??????. Aamir was so warm and forthcoming as a co-actor. Very helpful and accommodating. I can only imagine what a wonderful director he must be. Apart from his great talent he is so down to earth and fun loving on set despite what scene we would do. One of my fondest memories was when we shot a few scenes in Six Flags amusement park in Chicago. The park was shut and it was just the unit that was allowed in. The minute Aamir and I would get the shortest of breaks, we’d run off the the closest roller-coaster and ask them put it on just for us. What a luxury!!! Good times!

A post shared by Abhishek Bachchan (@bachchan) on

હાલ અભિષેકની આ સીરિઝ પણ ચર્ચામાં

આમિર સાથેનો કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. જો મને તેની સાથે ફરી કામ કરવાની તક મળે તો હું  તેમના દિગ્દર્શન હેઠળ કામ કરવા માંગુ છું. તે એક બહેતરીન અભિનેતા હોવાની સાથેસાથે નમ્ર પણ છે. અભિષેક હાલ વેબ સીરિઝ બ્રીધઃ ઈન ટુ ધ શેડોઝના કારણે ચર્ચામાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!