GSTV
Banaskantha ગુજરાત

આધેડ શખ્સનો થયો છૂટકારો, અપહણકર્તાઓ લૂંટ કરી છોડી ગયા

બનાસકાંઠાના થાવર ગામે અપહરણ કરવામાં આવેલા આધેડ શખ્સનો છુટકારો થયો છે. 45 વર્ષીય મગનભાઈ નામના વ્યક્તિનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યુ હતુ. અપહરણ કારો મગનભાઈને જીપમાં લઈ ગયા હતા.તેમજ મોબાઈલની લૂંટ કરી હતી. જોકે આજે સવારે તેઓને ઢાખા ગામ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV