GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અબડાસા બેઠક પર પેટા ચૂંટણી યોજવાનો ધમધમાટ થયો શરૂ, વોટીંગ મશીનની ચકાસણી શરુ કરવામાં આવી

અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. જેને પગલે અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો અત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભુજમાં આવેલા ઇવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનની ચકાસણી શરુ કરવામાં આવી છે.

ઇવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનની ચકાસણી શરુ કરવામાં આવી

અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી

ઇજનેરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે..આ તમામ કામગીરી સીસીટીવીની નજર હેઠળ કરવામાં આવી રહી છે.પ્રત્યેક બૂથદિઠ પાંચ ઝોનલ, પ્રિસાઈડિંગ વગેરે મળીને અંદાજિત ચાર હજાર કર્મચારી-અધિકારીઓની જરૂરત પડવાની હોવાથી સ્ટાફની તૈયારી પણ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

આવા માસ્ક પહેરતા હોવ તો ચેતી જજો! વેચી રહ્યા છે ડુપ્લીકેટ માસ્ક

Arohi

વહીવટી તંત્ર એક્શનમાં: શહેરમાં પાનનાં 376 ગલ્લાઓ કરાયા સીલ, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નિકળેલા 1.72 લાખ લોકો દંડાયા

pratik shah

આ દિગ્ગજ હોકી ખેલાડીને મોહન બાગાન લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત,

Bansari
Do NOT follow this link or you will be banned from the site!