GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અબડાસાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ પાટીદારને ટીકીટ આપે તેવી શક્યતાઓ, ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ

રાજ્યમાં પેટાચૂંટણીનાં પડઘમ વગી ચૂક્યા છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક માટે કોંગ્રેસ 2012ની રણનીતિ અપનાવશે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારને ટીકીટ આપી હતી. અબડાસાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ પાટીદારને ટીકીટ આપશે. 2012માં કોંગ્રેસમાથી છબીલ પટેલ ચૂંટણી જીત્યા હતા આ વખતે પણ કોંગ્રેસ પાટીદાર સમાજના યુવા ચેહરા પર પસંદગી ઉતારશે.

અબડાસાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ પાટીદારને ટીકીટ આપશે

READ ALSO

Related posts

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!