GSTV

આ રાજકારણીના દિકરાના ઘરેથી પોલીસે વિદેશી બંદૂક સાથે 3 હજારથી વધારે કારતૂસ પકડ્યા

યુપી પોલીસે મુખ્તાર અબ્બાસ અંસારીના પુત્ર અબ્બાસ અંસારીના નિવાસ સ્થાને દરોડા પાડી હથિયારનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે દરોડા દરમ્યાન વિદેશી બંદૂક અને 3 હજારથી વધારે કારતૂસ મળી આવ્યા છે. અબ્બાસ અંસારીના નિવાસ સ્થાને હથિયાર મળી આવતા પોલીસે અંસારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

યુપી પોલીસે અબ્બાસની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસની પણ મદદ માગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપી એસટીએ અંસારી અને તેના પરિવાર વિરૂદ્ધ હથિયાર મામલે કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમ્યાન એવુ પણ સામે આવ્યુ છે કે, અબ્બાસ અંસારીએ લખનઉના સરનામે હથિયાર ખરીદ્યા છે. જેનો ઉપયોગ યુપી અને દિલ્હીમાં કરવામાં આવતો હતો. જેથી આ મામલે યુપી પોલીસ અને એટીએસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

Karan
Do NOT follow this link or you will be banned from the site!