GSTV

લવરાત્રિના શુટિંગ પહેલા આયુષ અને વરિનાએ કરાવ્યું ફોટોશૂટ

સલમાન ખાન હાલ બહેન અર્પિતાના પતિ આયુષને બોલીવુડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેણે તાજેતરમાં જ એક ટ્વિટ કર્યું હતું કે ‘મુજે લડકી મિલ ગઇ હૈ.’ આ ટ્વિટ બાદ ભાઇજાનના ફેન્સ તેમને લગ્નની શુભેચ્છાઓ આપવા લાગ્યાં હતાં.

તે પછી સલમાને ખુલાસો કર્યો હતો કે તેને પોતાના માટે નહી પરંતુ પોતાના બનેવી આયષ શર્માની ડેબ્યુ ફિલ્મ લવરાત્રિ માટે હિરાઇન મળી ગઇ છે.

સલમાને લવરાત્રિની હિરોઇન વરિનાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે પછીથી વરિનાનું નામ લોકોના મોઢે ચડી ગયું છે.

હવે વરીના અને આયુષે એક ફોટોશૂટ કરાવ્યું છે તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

'लवरात्री' की शूटिंग से पहले वरीना और आयुष ने कराया फोटोशूट, बेहद खूबसूरत है ऑनस्क्रीन जोड़ी

તસવીરમાં વરિના અને આયુશ બ્લૂ જીન્સ અને વ્હાઇટ ટીશર્ટના ક્લાસી કોમ્બિનેશનમાં જોવા મળી રહ્યાં છે.

सलमान ने बनाई है जीजा की फिल्मी जोड़ी, सामने आया पहला फोटोशूट

તેમણે કરાવેલા આ ફોટોશૂટને જોઇને એવું કહી શકાય કે ફિલ્મમાં પણ તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે.

Image may contain: 1 person, closeup

કહેવામાં આવી રહ્યું  કે આ ફિલ્મ એક ગુજરાતી લવ સ્ટોરી પર આધારિત છે.

Image result for cadbury girl varina

ઉલ્લેખનીય છે કે વરિના અગાઉ કેડબરીની એડમાં કામ કરી ચુકી છે. સલમાને આ ફિલ્મમાં તેના નામની ઘોષણા કરતાંની સાથે જ વરીના લાઇમલાઇટમાં આવી ગઇ છે.

 

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!